યુગોથી શ્રીકૃષ્ણનું જીવન ચરિત્ર માનવજાતને પ્રેરણા આપી રહ્યું છે. માઘવ તેમના જીવનકાળ દરમ્યાન દરેક ભૂમિકાને અસરકારક રીતે ભજવી છે. તેઓ એક કોચ, માર્ગદર્શક, કાઉન્સેલર, સલાહકાર, ગુરુ, શિષ્ય, મિત્ર, પ્રેમી, પતિ, પુત્ર, ભાઈ, વગેરે ભૂમિકાઓ પરફેક્ટ નિભાવી છે. આવો… માધવને એક અલગ દૃષ્ટિકોણથી આ પુસ્તકમાં આપણે જોઈએ…