લીડર VS મેનેજર

40.00

તમે લીડર છો કે મેનેજર? આપણે કઈ રીતે સ્વનિરીક્ષણ કરવું? લીડરશિપની સમજને ઘરમૂળથી બદલી નાખે તેવી નાનકડી ચિંતનિકા જે તમને વિચારતા કરી મૂકશે. તમારી હાલની કામગીરીને વધારે સ્પષ્ટ કરશે.

Shopping Cart