આ નાનકડી ચિંતન પુસ્તિકા આપણને બિહેવીયર સેફ્ટી માટે ઉપયોગી માહિતી અને માર્ગદર્શન આપે છે. આ પ્રકારનું ગુજરાતી ભાષામાં પ્રથમ પુસ્તક છે. અહીં ઈન્ડસ્ટ્રિઝમાં કામ કરનાર તમામ લોકોને પ્રેરણા અને માર્ગદર્શન આપે તેવા પ્રસંગો અને ઉદાહરણ સહિત આલેખન કરવામાં આવ્યું છે.