શું આપણે જાણીએ છીએ ખરા કે પ્રેમ એટલે શું? સ્ત્રી-પુરુષના સંબંધોમાં જ નહી પણ સંસારના તમામ સંબંધોની સાથે પ્રકૃત્તિ સાથેનો આપણો નાતો એટલે પ્રેમ. આ નાનકડી ચિંતનિકા આપણને પ્રેમની વ્યાખ્યા શિખવે છે. આ પુસ્તક આપણે જેને પ્રેમ કહીએ છીએ તેને ચેલેન્જ કરે છે.