હું જવાબદાર છું
Suresh Prajapatiફોન અથવા વોટ્સએપ પર પણ ઓર્ડર આપી શકો છો.
- વિષય
- સ્વ-વિકાસ
- પ્રકાશન
- 16 ફેબ્રુઆરી, 2024
- ભાષા
- ગુજરાતી
- પ્રકાશક
- આકાર પબ્લિકેશન
પુસ્તક વિશે
સફળ વ્યક્તિનું જીવનસૂત્ર છે હું જવાબદાર છું. નિષ્ફળ વ્યક્તિનું જીવનસૂત્ર છે હું જવાબદાર નથી. નિષ્ફળ વ્યક્તિ આરોપ કરે છે, તમારા કારણે હું દુઃખી છું, તમારા કારણે હું પાછળ છું, તમારા કારણે મારી પ્રગતિ થતી નથી. આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ? સફળ વ્યક્તિ કે નિષ્ફળ વ્યક્તિ? પ્રસ્તુત પુસ્તિકા આપણને જીવન જીવવાનો એક મહત્વના સિદ્ધાંત શિખવી જાય છે. આ એક મોટીવેશનલ પુસ્તિકા છે.
આ પુસ્તક કોના માટે
સ્વ-વિકાસનાં પુસ્તકો પોતાને ઓળખવામાં, ટેવો સુધારવામાં અને સમયનો સારો ઉપયોગ કરવામાં મદદ કરે છે. દરેક પુસ્તક રોજિંદા જીવનમાં તરત અજમાવી શકાય તેવાં પગલાં આપે છે.
લેખક વિશે
સુરેશ પ્રજાપતિ જાણીતા ગુજરાતી લેખક, પ્રેરક વક્તા અને લાઇફ કોચ છે. 2001થી તેમણે પ્રેરણા, સંબંધો, નેતૃત્વ અને શિક્ષણ જેવા વિષયો પર 40થી વધુ પુસ્તકો લખ્યાં છે અને ભારતનાં 12થી વધુ રાજ્યોમાં તાલીમ કાર્યક્રમો લીધા છે.
લેખક વિશે વધુઓર્ડર અને ડિલિવરી
આ પુસ્તક વોટ્સએપ અથવા ફોન દ્વારા મંગાવી શકાય છે. પુસ્તક કુરિયર દ્વારા તમારા સરનામે પહોંચશે. એકથી વધુ નકલ કે શાળા અને સંસ્થા માટેના ઓર્ડર માટે સંપર્ક કરો.