લાગણીનું એકાઉન્ટ
Suresh Prajapatiફોન અથવા વોટ્સએપ પર પણ ઓર્ડર આપી શકો છો.
- વિષય
- સંબંધો
- પ્રકાશન
- 29 ઑગસ્ટ, 2024
- ભાષા
- ગુજરાતી
- પ્રકાશક
- આકાર પબ્લિકેશન
પુસ્તક વિશે
પ્રસ્તુત પુસ્તકમાં લાગણીના એકાઉન્ટને આર્થિક એાઉન્ટન્ટ્સની જેમ સમજાવવામાં આવી છે. આપણા સંબંધોમાં સતત લાગણીનું એકાઉન્ટ પ્લસ-માઇનસ થતું રહેતું હોય છે. જો લાગણીના એકાઉન્ટમાં માઇનસ વધી જાય તો સંબંધો તૂટી જાય છે. સંબંધોને મજબૂત કરવા માટે, આ લાગણીના એકાઉન્ટની કેવી રીતે મજબૂત કરવું તેની કેટલીક માસ્ટર કી પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કરવામાં આવી છે, જે આપણા કોઈપણ સંબંધને મજબૂત બનાવે છે.
આ પુસ્તક કોના માટે
સંબંધોનાં પુસ્તકો પરિવાર, મિત્રો અને જીવનસાથી સાથેના સંબંધોને સમજવામાં અને મજબૂત બનાવવામાં મદદ કરે છે. લાગણી, સંવાદ અને વિશ્વાસ જેવા વિષયો સરળ ભાષામાં સમજાવાયા છે.
લેખક વિશે
સુરેશ પ્રજાપતિ જાણીતા ગુજરાતી લેખક, પ્રેરક વક્તા અને લાઇફ કોચ છે. 2001થી તેમણે પ્રેરણા, સંબંધો, નેતૃત્વ અને શિક્ષણ જેવા વિષયો પર 40થી વધુ પુસ્તકો લખ્યાં છે અને ભારતનાં 12થી વધુ રાજ્યોમાં તાલીમ કાર્યક્રમો લીધા છે.
લેખક વિશે વધુઓર્ડર અને ડિલિવરી
આ પુસ્તક વોટ્સએપ અથવા ફોન દ્વારા મંગાવી શકાય છે. પુસ્તક કુરિયર દ્વારા તમારા સરનામે પહોંચશે. એકથી વધુ નકલ કે શાળા અને સંસ્થા માટેના ઓર્ડર માટે સંપર્ક કરો.