
નેતૃત્વનાં પુસ્તકો ટીમને સાથે રાખવાની, જવાબદારી લેવાની અને બીજાને આગળ વધારવાની કળા શીખવે છે. મેનેજર, શિક્ષક, સંસ્થાના કાર્યકર અને યુવાન આગેવાનો માટે ઉપયોગી.
સુરેશ પ્રજાપતિ જાણીતા ગુજરાતી લેખક, પ્રેરક વક્તા અને લાઇફ કોચ છે. 2001થી તેમણે પ્રેરણા, સંબંધો, નેતૃત્વ અને શિક્ષણ જેવા વિષયો પર 40થી વધુ પુસ્તકો લખ્યાં છે અને ભારતનાં 12થી વધુ રાજ્યોમાં તાલીમ કાર્યક્રમો લીધા છે.
લેખક વિશે વધુઆ પુસ્તક વોટ્સએપ અથવા ફોન દ્વારા મંગાવી શકાય છે. પુસ્તક કુરિયર દ્વારા તમારા સરનામે પહોંચશે. એકથી વધુ નકલ કે શાળા અને સંસ્થા માટેના ઓર્ડર માટે સંપર્ક કરો.