શું ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા બાળકો આપણા વિશે શું વિચારે છે? ખૂબ જ પ્રસિદ્ધ પામેલી નાનકડી પુસ્તિકા પેરેન્ટ્સને વિચારતા કરી મૂકે છે કે ખરેખર આપણે બાળ ઉછેરમાં શું ધ્યાન રાખવું? એક લાખથી પણ વધારે નકલો વેચાઈ ચૂકી છે. પેરેન્ટિંગ વિશેનું અદભૂત પુસ્તક…