પુસ્તકનું ટાઈટલ જ આપણને સંદેશ આપે છે કે જીવનમાં સંબંધોનું કેટલું મહત્વ છે? જીવન પ્રેરક પ્રસંગોથી ભરપૂર આ પુસ્તક સંબંધોને મધુરતા બક્ષવાની સાથે આપણને સંબંધોનું મેનેજમેન્ટ શિખવે છે.