સંસારનો સૌથી લાંબો, સૌથી નજીકનો, સૌથી મહત્વનો અને સૌથી ડેન્જર્સ સંબંધ એટલે પતિપત્નીનો. આ સંબંઘ જ બાકીના સંબંધો માટેની મુખ્ય ઘરી છે. પ્રસ્તુત પુસ્તક પ્રસન્ન દામ્પત્યજીવનના સિદ્ધાંતો રજૂ કરે છે. ગુજરાતી ભાષાનું બેસ્ટ સેલર આ પુસ્તક..