વૈદિક ગર્ભ સંસ્કાર

350.00

ઋષિમુનિઓએ આપેલ યોગ-પ્રાણાયામ, ધ્યાન, આયુર્વેદ જેવું જ ‘બહુજન-હિતાય, મહાન વિજ્ઞાન એટલે ‘ગર્ભ સંસ્કાર’. પ્રાચીન સમયમાં આ વૈદિક વિજ્ઞાનના આધારે જ ઋષિ પરંપરામાં અને રાજાઓની પરંપરામાં ઉત્તમ સંતાનો જન્મ લેતાં હતાં. હજારો વર્ષની ગુલામી અને બીજાં અનેક કારણોને લીધે, ગર્ભ સંસ્કારનું આ મહા વિજ્ઞાન ભારતમાં લુપ્ત થઈ ગયું હતું, જે પુનઃજાગૃત કરવાનો પ્રયાસ આજે ભારત અને સમગ્ર વિશ્વમાં થઈ રહ્યો છે. સમગ્ર વિશ્વ માટે આ ખૂબ જ પાયાની ક્રાંતિ છે.
‘વૈદિક ગર્ભ સંસ્કાર’ પુસ્તક જે ગર્ભ સંસ્કારના જ્ઞાનને વધુ સ્પષ્ટ, સરળ, પ્રેક્ટીકલ અને આકર્ષક રીતે રજૂ કરે છે અને બાળકના જન્મ બાદના આવશ્યક બધા મુદ્દાઓને પણ આવરી લે છે

Shopping Cart