સફળ વ્યક્તિનું જીવનસૂત્ર છે હું જવાબદાર છું. નિષ્ફળ વ્યક્તિનું જીવનસૂત્ર છે હું જવાબદાર નથી. નિષ્ફળ વ્યક્તિ આરોપ કરે છે, તમારા કારણે હું દુઃખી છું, તમારા કારણે હું પાછળ છું, તમારા કારણે મારી પ્રગતિ થતી નથી. આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ? સફળ વ્યક્તિ કે નિષ્ફળ વ્યક્તિ? પ્રસ્તુત પુસ્તિકા આપણને જીવન જીવવાનો એક મહત્વના સિદ્ધાંત શિખવી જાય છે. આ એક મોટીવેશનલ પુસ્તિકા છે.