
Extra mile
Suresh Prajapatiપ્રેરણાનાં પુસ્તકો મુશ્કેલ સમયમાં હિંમત આપે છે અને ધ્યેય તરફ આગળ વધવાની દિશા બતાવે છે. નાના પ્રસંગો અને સરળ ઉદાહરણો દ્વારા હકારાત્મક વિચાર, આત્મવિશ્વાસ અને સતત પ્રયત્નની વાત અહીં કહેવાઈ છે.
સુરેશ પ્રજાપતિ જાણીતા ગુજરાતી લેખક, પ્રેરક વક્તા અને લાઇફ કોચ છે. 2001થી તેમણે પ્રેરણા, સંબંધો, નેતૃત્વ અને શિક્ષણ જેવા વિષયો પર 40થી વધુ પુસ્તકો લખ્યાં છે અને ભારતનાં 12થી વધુ રાજ્યોમાં તાલીમ કાર્યક્રમો લીધા છે.
લેખક વિશે વધુઆ પુસ્તક વોટ્સએપ અથવા ફોન દ્વારા મંગાવી શકાય છે. પુસ્તક કુરિયર દ્વારા તમારા સરનામે પહોંચશે. એકથી વધુ નકલ કે શાળા અને સંસ્થા માટેના ઓર્ડર માટે સંપર્ક કરો.